DIWALI PACHHI SHIXAN KARYA SHARU KARAVA PRESS NOTE
SoP will be announced in two-three days to start educational work in school colleges in the state: Education Minister Shri Bhupendrasinh Chudasama will take appropriate decision after consulting the Chief Minister and Deputy Chief Minister.
IMPORTANT LINK
Education Minister Shri Bhupendrasinh Chudasama has said that in the near future Therefore, appropriate decision will be taken by announcing DP in two-three days. Minister Chudasama added that in order to start educational work in schools and colleges in the state, appropriate discussion was considered
in the meeting of the Council of Ministers chaired by Chief Minister Shri Vijaybhai Rupani yesterday. Was done, the Chief Minister instructed to make SOP in this regard. Whose pursuit | A meeting has been held today with the top officials of the education department and instructions have been given to form an SOP which will be formed in the next two-three days. Appropriate decision will also be taken after considering online discussion with the Vice Chancellors of various universities.
The Minister added that instructions have also been given to the higher authorities to immediately make 30% for starting Std. 9th to 1st grade educational work. He added that after the SOP is ready,
the state government will take appropriate decision on how to start educational work in schools and colleges under the coordination of Chief Minister Shri Vijaybhai Rupani, Deputy Chief Minister Shri Nitinbhai Patel and the Health Department, he added.
રાજ્યમાં શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બે - ત્રણ દિવસમાં soP જાહેર કરાશે : શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ છે કે ,
આગામી સમયમાં રાજ્યની શાળા - કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે બે - ત્રણ દિવસમાં SOPજાહેર કરીને યોગ્ય નિર્ણય કરાશે . મંત્રીશ્રી ચુડાસમાએ ઉમેર્યું કે , રાજ્યમાં શાળા - કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ગઇકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં યોગ્ય ચર્ચા વિચારણા | કરવામાં આવી હતી ,
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભે SOP બનાવવા માટે સુચના આપી હતી . જેના અનુસંધાને | આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે અને sOP બનાવવા માટેની સુચના આપી દેવાઇ છે જે આગામી બે - ત્રણ દિવસમાં બનાવી દેવાશે .
વિવિધ યુનિવર્સીિટીઓના વાઇસ ચાન્સેલરો સાથે પણ ઓનલાઇન ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય કરાશે . મંત્રીશ્રીએ ઉમેર્યું કે , ધોરણ ૯ થી ૧ રમો શૌક્ષણિક કાર્ય શરૂ કરવા માટે પણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક 30 % બનાવવા માટે પણ સુચનાઓ આપી દેવાઈ છે .
તેમણે ઉમેર્યુકે SOP તૈયાર થયા બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને શાળા - કોલેજોમાં શૈક્ષણિક કાર્ય કયા રથી શરૂ કરવું એ અંગે યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે તેમ તેમણે ઉમેર્યું હતું .
Post a Comment
Post a Comment