-->

HOME LEARNING TIME TABLE DICEMBER 2020

 HOME LEARNING TIME TABLE DICEMBER 2020 



Subject: Time sheet for academic work under "Home Learning" from 1st December to 15th December 2020. 


According to the above subject, it is not possible to call students to schools for academic work due to the current Koro epidemic in the current academic year.


STD : 1 ,2



  So that for the educational work of the students, the content based video / educational lessons prepared for the students of Std.  Girnar channel has been started from 15th June 2020 and virtual class has also been started for students of standard 9 to 12. 



STD : 3 TO 5



 Doordarshan of Std-1 to 12 students in this regard - Under the educational work broadcast from DD Girnar, the hourly schedule of the study process for the month of December 1 to December 12, 2020 and the timetable for virtual class (GVS) for students of Std. 9 to 12 are included.  


STD : 6 TO 8



So that BRC / CRC in all the schools of your district.  / Parents through teachers are requested to convey this schedule to the students.  Enclosure - Schedule of Std. 1 to 12 from 1st December to 15th December 2020


STD ;: 9 TO 12



વિષય- " હોમ લર્નિંગ " અંતર્ગત શૈક્ષણિક કાર્ય અંગેનું ૧ ડીસેમ્બર થી ૧૫ ડીસેમ્બર -૨૦૨૦ માસ સુધીનું સમય પત્રક


 ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ૮ જુન -૨૦૨૦ થી શરુ થયેલ ચાલુ શૈક્ષણિક વર્ષ હાલની કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવી શૈક્ષણિક કાર્ય કરાવી શકાય તેમ નથી . 


જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય કક્ષાએથી ધો -૧ થી ૫ , ધો- ૬ થી ૮ અને ધો- ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ વિષયવસ્તુ આધારિત વિડીયો / શૈક્ષણિક પાઠ ટી.વી.ના માધ્યમથી એટલે કે દુરદર્શન કેન્દ્ર- ડી.ડી. ગીરનાર ચેનલથી ૧૫ જુન -૨૦૨૦ થી શરુ કરવામાં આવેલ છે તથા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ ક્લાસ પણ શરુ કરવામાં આવેલ છે .


 આ અંગે ધો -૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓનું દુરદર્શન - ડીડી ગીરનારથી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્ય અંતર્ગત ૧ ડીસેમ્બર થી ૧૫ ડીસેમ્બર -૨૦૨૦ માસના અધ્યયન પ્રક્રિયાના તાસનું સમયપત્રક અને ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ ક્લાસ ( GVS ) અંગેનું સમયપત્રક આ સાથે સામેલ છે . જેથી આપના જિલ્લાની તમામ શાળાઓમાં બી.આર.સી / સી.આર.સી. / શિક્ષકો મારફત વાલીઓ , વિદ્યાર્થીઓ સુધી આ સમયપત્રક પહોચાડવા વિનંતી છે . બિડાણ- ધો ૧ થી ૧૨ નું ૧ ડીસેમ્બર થી ૧૫ ડીસેમ્બર -૨૦૨૦ માસનું સમયપત્રક.


Important link for join with Edu 4 youth


Telagram link :   Click Here

https://t.me/joinchat/P2fUaBOC4IJ-ZmjyWhieLA

What's up link :  Click here

https://chat.whatsapp.com/IqiRvbEEaZtJZ5tKXuRcoN

Facebook link :  Click Here

https://www.facebook.com/groups/1667977763359416/


In this group various circulars issued by the education department and all the information related to teachers are placed as well as all the information related to any news related to education is also shared here.


In this blog, information related to Std. 1 to 12 subjects, all materials and also materials related to various activities are shared.


You can also join us on youtube for which subscribe to our youtube channel




https://www.youtube.com/channel/UCH-IV4E68xNFvEO1qbDWuCA


Related Posts

Post a Comment

Subscribe Our Newsletter