-->

ઓનલાઈન બદલી ફોર્મ ભરતી વખતે શું ધ્યાન રાખશો

 તા.31/01/2021 બપોરે 12.00 કલાકથી તા.02/02/2021 23.59 કલાક સુધી ઓનલાઇન બદલી માટે અરજી ફોર્મ ભરી શકાશે.



તા.14/02/2021 ના રોજ ઓનલાઇન બદલી આદેશ મેળવી લેવાના રહેશે.


શિક્ષક/વિદ્યાસહાયક અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના


શિક્ષકે સૌ પ્રથમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.


શિક્ષક / વિદ્યાસહાયક જે જિલ્લામાં નોકરી કરતાં હોય તે જ જિલ્લો પસંદ કરવો. 

 અરજી ફોર્મ ખુલતાં તેમાં જરૂરી માહિતી ભરી અરજી ફોર્મ સેવ કરવું.


 ત્યાર બાદ ફોટો (5OKB સુધી) અને સહી (20Kb સુધી) અપલોડ કરવાના રહેશે.


 E-mail ID અને Password થી Login થવાનું રહેશે.


* ત્યાર બાદ શાળાની પસંદગી કરવાની રહેશે.


 શાળાઓની પસંદગી કરવા રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ ટાઇપ કરી શાળાઓની પસંદગી યોગ્ય રીતે કરવી.


 અરજી ફોર્મ કન્ફર્મ કરવું.


૪અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ અરજી ફોર્મની પ્રિન્ટ બે કોપીમાં મેળવી લેવી.


અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ અરજીમાં કોઇ સુધારા કરી શકાશે નહી.

અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ સુધારો ઇચ્છતાં ઉમેદવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીને સમયમર્યાદામાં જાણ કરવાની રહેશે. 

* કન્ફર્મ થયેલ અરજી ફોર્મ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરીમાં l.05/02/2021 રોજ 17.00 કલાક સુધીમાં જરૂરી આધાર-પુરાવા સાથે જમા કરાવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પાસેથી પહોંચ મેળવી લેવાની રહેશે.


શિક્ષક/વિદ્યાસહાયક અરજી ફોર્મ ભરતી વખતે સાથે રાખવાની વિગત


હાલ જે શાળામાં નોકરી કરતાં હોય તે શાળાનો ડાયસ કોડ તથા પગાર કેન્દ્ર શાળાનો ડાયસ કોડ


 હાલની શાળાની દાખલ તારીખ


ખાતામાં દાખલ તારીખ


* જન્મ તારીખ


સ્કેન કરેલો ફોટો (5oKb સુધી) અને સહી (20Kb સુધી) સોફ્ટ કોપીમાં


જ વધની બદલીની સિનિયોરીટી માટેના આધાર-પુરાવા (શાળાના ડાયસ કોડ સાથે)


* મુળ શાળા પરત અંગેના આધાર-પુરાવા (શાળાના ડાયસ કોડ સાથે)


 માંગણીની બદલીમાં વિધવા, અપંગ, દંપતિ અને વાલ્મિકી અંગેના આધાર-પુરાવાઓ.


 હાલની શાળાની નોકરી અંગે મુખ્ય શિક્ષકનો દાખલો.



Related Posts

Post a Comment

Subscribe Our Newsletter