-->

વિજ્ઞાન વિષયના ફ્લોચાર્ટ ધોરણ ૬ થી ૮

 વિજ્ઞાન વિષયના ફ્લોચાર્ટ ધોરણ ૬ થી ૮

શિક્ષણમાં ફ્લોચાર્ટનો ઉપયોગ


  1.  નવતર પ્રયોગનું નામ : "શિક્ષણમાં ફ્લોચાર્ટનો ઉપયોગ

  2.  નવતર પ્રયોગ કરનાર શિક્ષકનું નામ : હિતેન્દ્રકુમાર વાડીલાલ પટેલ 

  3.  શાળાનું નામ અને સરનામું  : શ્રી કાંકણોલ પ્રાથમિક શાળા 1 ,  તા. હિંમતનગર  , સાબરકાંઠા , ગુજરાત 

  4.  મોબાઈલ નંબર : 9725740211

  5.  નવતર પ્રયોગના હેતુઓ

  • બાળકો વિજ્ઞાન વિષયના કઠીન મુદ્દાઓને   સરળાતાથી યાદ રાખે

  • બાળકો વિજ્ઞાન વિષયની અધ્યયન નિષ્પતિઓ સરળતાથી સિદ્ધ કરી શકે. 

  1.  નવતર પ્રયોગની કાર્યપધ્ધતીબાળકો વિજ્ઞાન વિષય સમજવામાં અને યાદ રાખવામાં મુશ્કેલીઓ અનુભવે છે. સમસ્યાના નિવારણ માટે વિજ્ઞાન વિષયમાં ધોરણ 6 થી 8ના દરેક પ્રકરણ માંથી કઠીન મુદ્દાઓ અલગ તારવવામાં આવ્યા. મુદ્દાઓને અનુરૂપ તેમની માહિતીના આધારે ફ્લોચાર્ટ બનાવવામાં આવ્યા. ફ્લોચાર્ટમાં જેતે મુદ્દાઓને લાગતા અગત્યના શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો. પ્રકરણની સમજ આપતી વખતે બાળકો પાસે આવા ફ્લોચાર્ટ બનાવડાવ્યા. ફ્લો ચાર્ટ નિયમિત રીતે બુલેટીન બોર્ડ પર મુકવામાં આવ્યા. જેથી બાળકો મુદ્દાઓને સરળતાથી યાદ રાખી શક્યા અને તેનો ઉપયોગ સામયિક કસોટી અને સત્રાંત અને વાર્ષિક કસોટીમાં કરી શક્યા અને જરૂરી અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવામાં સફળતા મેળવી શક્યા.

  2.  નવતર પ્રયોગની ઉપયોગીતા :   

  • બાળકો વિજ્ઞાન વિષયના કઠીન મુદ્દાઓને સરળાતાથી યાદ રાખી શકે છે

  • બાળકો વિજ્ઞાન વિષયની અધ્યયન નિષ્પતિઓ સરળતાથી સિદ્ધ કરી શકે છે.

  1.  નવતર પ્રયોગની ફલશ્રુતિ (આઉટક્મસ):    

  • નવતર પ્રયોગથી બાળકો જાતે પણ વિવિધ અઘરા મુદ્દાઓના ફ્લોચાર્ટ બનાવતા થયા, જેથી તેમની સર્જન શક્તિનો વિકાસ થયો.

  • સામાયિક કસોટી અને સત્રાંત કસોટીમાં સારો દેખાવ કરતા થયા.


ફ્લોચાર્ટની પીડીએફ માટે નીચેની લિંક પર ક્લિક કરો.


Important link for join with Edu 4 youth


Telagram link :   Click Here

https://t.me/joinchat/P2fUaBOC4IJ-ZmjyWhieLA

What's up link :  Click here

https://chat.whatsapp.com/IqiRvbEEaZtJZ5tKXuRcoN

Facebook link :  Click Here

https://www.facebook.com/groups/1667977763359416/


In this group various circulars issued by the education department and all the information related to teachers are placed as well as all the information related to any news related to education is also shared here.


In this blog, information related to Std. 1 to 12 subjects, all materials and also materials related to various activities are shared.


You can also join us on youtube for which subscribe to our youtube channel




https://www.youtube.com/channel/UCH-IV4E68xNFvEO1qbDWuCA






Related Posts

Post a Comment

Subscribe Our Newsletter