Bharat Ko Jaano - 2020 |Bhartiy sanskruti vishe jano online Exam
ભારત કો જાનો - 2020
પ્રતિ શ્રી , શાળા સંચાલકશ્રી
આચાર્ય શ્રીઓ ,
શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો ,
નમસ્કાર , ભારત વિકાસ પરિષદ દ્વારા સંપર્ક , સહયોગ , સંસ્કાર , સેવા અને સમર્પણના ધ્યેય સાથે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના ઉમદા કાર્ય માટે જુદી જુદી સેવા અને સંસ્કારલક્ષી પરીક્ષાઓ અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેનાથી આપ પરિચિત છો . ભાવિ પેઢીમાં ભારતીય સંસ્કૃતિ તેમજ ભારતીય સંસ્કારો જળવાઈ રહે તેવી શુભ ભાવનાથી ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે “ ભારત કો જાનો ” પરીક્ષાનું લેખિત તથા મૌખિક આયોજન કરવામાં આવે છે . દર વર્ષે આ પરીક્ષા શાળાઓના માધ્યમથી કરવામાં આવે છે જ્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આ વર્ષે પરીક્ષાનું આયોજન ઓનલાઇન લેખિત પરીક્ષા દ્વારા કરવાનું નક્કી કરવામાં આવેલ છે .
આ પરીક્ષાનું સ્વરૂપ નીચે મુજબ રહેશે :
(1) વિભાગ- A ( પ્રાથમિક ) : ધોરણ ૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓ -
(2) વિભાગ -૨ ( માધ્યમિક ) : ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ >
(3) વિભાગ- C ( જનરલ ) : ભારત વિકાસ પરિષદની શાખાના સદસ્યના પરિવાર સભ્યો
આમ આ વર્ષે ઉપરોક્ત ત્રણ વિભાગમાં ભારત કો જાનો લેખિત ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવાનું છે . આ પ્રશ્નોત્તરીની પૂર્વ તૈયારી માટે આ સાથે “ ભારત કો જાનો ” ની પીડીએફ ફાઈલ સામેલ કરેલ છે , અથવા http://www.bvpgujarat.com/bharat-ko-jano-2020-gujarati/ well stG - 44Ls કરી શકાશે જેમાંથી જ તૈયારી કરવાની રહેશે .
પરીક્ષાના નિયમો :
1. આ પરીક્ષા નિશુલ્ક છે . કોઈ સ્પર્ધકોએ કોઈ પણ પ્રકારની ફી આપવાની રહેતી નથી .
2. પરીક્ષાર્થીએ લિંક https://www.vrgajerg.org/bkj2020 થી તા .૧૫.૦૯.૨૦૨૦ સુધિમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે . પરીક્ષા માટેની તારીખ , સમય , આઇડી અને પાસવર્ડ આપના મોબાઇલ પર મેસેજ દ્વારા મોકલવામાં આવશે . રજીસ્ટર થયેલ વિદ્યાર્થીએ પરીક્ષા માટે ઉપરોક્ત લિંક્નો ઉપયોગ જ કરવાનો રહેશે .
3. ભારત કો જાનોની બુકની ડાઉનલોડ માટેની લીંક આપવામાં આવશે પરીક્ષાર્થી પોતે ત્યાંથી પણ બુક ડાઉનલોડ કરી શકશે .
Important Link
Bharat ko jano pdf download : Click here
Online Registration Link : Click here
Online Exam link : Click Here
Bharat Ko Jaano - 2020
Prati Shri,
School Principals,
Principals,
Teachers and Student Friends,
Namaskar, various service and culture oriented examinations and activities Is done which you are familiar with.
With the auspicious spirit of preserving Indian culture as well as Indian rites in future generations, written and oral examination of "Bharat Ko Jaano" examination is organized by Bharat Vikas Parishad every year.
This examination is conducted through schools every year while keeping in view the current situation, it has been decided to conduct this year's examination through online written examination.
The format of this examination will be as under:
(1) Section-A (Primary): All students of Std. 6 to 8 -
(2) Section-2 (Secondary): All students of Std. 9 to 12
(3) Section-C (General): Member of the branch of Bharat Vikas Parishad The family members
are thus to conduct the Bharat Ko Jaano written online examination in the above three sections this year.
For pre-preparation of this quiz, a PDF file of "Bharat Ko Jaano" is attached herewith, or
http://www.bvpgujarat.com/bharat-ko-jano-2020-gujarati/ well stG - 44Ls from which to prepare Will remain.
Exam Rules:
1. This exam is free. No competitors have to pay any kind of fee.
2. The examinee has to register online from link https://www.vrgajerg.org/bkj2020 till 15.09.2020
The date, time, ID and password for the exam will be sent via message on your mobile. The registered student must use the above link for the examination.
3. A link for downloading the book of Bharat Ko Jano will be provided. The examinee himself can also download the book from there.
Post a Comment
Post a Comment